ચર્ચા:હિંદ સ્વરાજ

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી
  1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  2. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  3. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}}
{{header
 | title      = [[હિંદ સ્વરાજ]]
 | author     = મોહનદાસ કરમચંદ ગાંધી
 | translator = 
 | section    = પ્રકરણનું નામ
 | previous   = [[હિંદ સ્વરાજ/xxx|xxx]]
 | next       = [[હિંદ સ્વરાજ/yyy|yyy]]
 | notes      = 
}}
  zzz

(અપૂર્ણ)

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક શાથે) અને zzz=પ્રકરણનું લખાણ.

સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે[ફેરફાર કરો]

  1. --Sushant savla (talk) ૦૭:૪૯, ૨ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
  2. --સતિષ પટેલ (talk) ૧૦:૫૨, ૨ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
  3. --Amvaishnav (talk) ૨૨:૩૩, ૨ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

પુસ્તકની લિંક[ફેરફાર કરો]

[૧]--આ લિંક પર ક્લિક કરતાં આખા પુસ્તકની સ્કેન કરેલ પ્રત આપ ડાઉનલોડ કરી શકશો. કોઈ પૃષ્ઠ બરાબર દેખાતાં ન હોય તો મને જાણ કરશો હું આપને અન્ય કોપી મોકલી આપીશ. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૫૨, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

[૨] આ અન્ય કોપી છે જેમાં મોટાભાગનાં પાનાં સારા દેખાય છે પણ આ પ્રતની સાઈઝ વધુ હોવાથી કોઈ મિત્રને ડાઉનલોડ કરવામાં મુશ્કેલી થાય તો મને જણાવે હું જે તે પ્રકરણ તેને મેલ દ્વારા મોકલી આપીશ. સાઈઝ આશરે ૯૦ એમબી છે.--Vyom25(મને વ્યોમ કહો) ૦૦:૪૦, ૬ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

પ્રકરણની વહેંચણી[ફેરફાર કરો]

મિત્રો જે તે પ્રકરણ આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૫૬, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

પરિયોજના વિકાસ[ફેરફાર કરો]

પ્રકરણ કુલ સંપન્ન
અક્ષરાંકન ૨૬ ૨૬
ભૂલ-શુદ્ધિ ૨૬ ૧૯

અક્ષરાંકન[ફેરફાર કરો]

100% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ[ફેરફાર કરો]

73.1% પૂર્ણ (અંદાજિત)

   

પુસ્તકની ઈમેજ[ફેરફાર કરો]

વ્યોમ શક્ય હોય તોઇ વધુ રેસોલ્યુશન વાળી ઈમેજ ચઢાવવા વિનંતિ કેમ કે આ ઈમેજને ઝૂમ કરતાં તેના અક્ષરો ધૂંધળા થઈ જાય છે અને અંદાજે આકાર અને ફકરાના સંદર્ભે અહીં શું શબ્દ હોઈ શકે તેમ વિચારી વિચારી ટાઈપ કરવું પડે છે. જેથી ટાયપિંગ ઘણું ધીમું પડી જાય છે. જો અશોકભાઈનું સ્કેનર કાંઈ મદદ કરી શકે તો જોજો. --Sushant savla (talk) ૨૧:૧૩, ૪ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

ઠીક છે...--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૦૬, ૫ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
પ્રકરણ ૨૦ પૂરૂં થાય છે તે પાનાં પછીનાં પાનાં પર લગભગ બે એક ફકરાની ટુંકી નોંધ પણ જોવા મળે છે. તેને ક્યાં ટાઇપ કરીશું? -- અશોક વૈષ્ણવ
કમ વગરનું નોંધ કે પરિશિષ્ટ નામે એક પ્રકરણ બનાવી ચઢાવી શકાય. --Sushant savla (talk) ૨૨:૦૪, ૧૨ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
હા, પરિશિષ્ટ નામે પ્રકરણ બનાવવું વ્યાજબી રહેશે છતાં અન્ય કોઈ મિત્રને વિચાર આવતો હોય તો ચોક્કસ જણાવે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૩૬, ૧૩ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
ઉપરોક્ત બાબતે નિર્ણય નથી થઇ શક્યો, તેથી મેં હજૂ પ્રકરણ ૨૦ને 'અપૂર્ણ' બતાવવાનું ચાલું રાખ્યું છે, જો કે આ સિવાયનું અક્ષરાંકન પુરૂં થ્ઇ ચૂક્યું છે. -- --Amvaishnav (talk) ૦૯:૦૬, ૧૭ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
પણ અશોકભાઈ એ પ્રકરણ ૨૦નો ભાગ નથી માટે તેને પૂરું જાહેર કરી શકાય અને છેલ્લે એક પરિશિષ્ટ પ્રકરણમાં એ લખાણ ઉમેરી શકાય. કારણ કે એ પ્રકાશકે અગાઉની આવૃત્તિઓની પ્રસ્તાવનામાંથી લીધેલ લખાણ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૨૧, ૧૭ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
મેં પ્રકરણ ૨૦ 'પૂર્ણ' કરી દીધેલ છે. હવે બાકી રહેલ 'છેલ્લાં' લખાણ માટે ઢાંચો બનાવી આપશો તો હું અક્ષરાંકન પૂરૂં કરી આપી શકીશ. -----Amvaishnav (talk) ૨૨:૨૯, ૧૮ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]
જરૂર....--Vyom25(મને વ્યોમ કહો) ૦૯:૦૬, ૧૯ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]