જાગેલું ઝરણું

વિકિસ્રોતથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

જુગોજુગોની નીંદ થકી મારા પ્રાણને કોણ જગાડે રે !…
ફીણવાળા મારા નીર-ઘોડીલા…
ઘૂમરી ખાતા રોષમાં તાતા
પાગલ પગ પછાડે રે ….
દૂરે દૂરે મહાગાન સિંધુનું
કાન વિશે ભણકારે રે !

( રવીન્દ્રનાથ ઠાકુરના બંગાળી પરથી )