ઢાંચો:પ્રકાશનાધિકાર ભંગ

વિકિસ્રોતમાંથી
Template documentation[view] [edit] [history] [purge]


આ ઢાંચો એવી કૃતિ કે લખાણમાં ઉમેરાશે જેમાં સંભવતઃ પ્રકાશનાધિકાર ભંગની શંકા હોય. આ ઢાંચો પાનામાં જ્યાં ઉમેરાશે ત્યાંથી બાકીનું પાનું સાવ કોરું દેખાશે.

આ ઢાંચો કૃતિ કે લખાણનાં મથાળે, ઢાંચો {{header}} (જો હોય તો) પછી ઉમેરો. આ પછી તુરંત વિકિસ્રોત:સંભવતઃ પ્રકાશનાધિકાર ભંગ એ પાને ચર્ચા ચાલુ કરો, જ્યાં ચર્ચાને અહીં પાનાનું જે નામ હોય તે નામનું મથાળું વિકિલિંક તરીકે આપો.

વપરાશ[ફેરફાર કરો]

{{પ્રકાશનાધિકાર ભંગ}}
  • અગાઉથી જ ચાલુ ચર્ચા સાથે જોડવા માટે.
{{પ્રકાશનાધિકાર ભંગ|anchor=ચર્ચાનું મથાળું}}