ન્હાના ન્હાના રાસ - ભાગ ૨

વિકિસ્રોતમાંથી
ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
ન્હાનાલાલ કવિ



પ્રેમભક્તિ ગ્રન્થમાળા

ન્હાના ન્હાના રાસ

ભાગ ૨ જો



અનુક્રમણિકા[ફેરફાર કરો]

રાસ કિયા
ગ્રંથમાં
છે?
ઢાળ
અણમોલ ફૂલડાં અર્ધશતાબ્દિ ઢાળ: મ્હોલે પધારો, મ્હારા રાજા ! મનીગર ! મ્હોલે પધારો
આત્મદેવ ઢાળ: હો નન્દલાલ ! નહિ રે આવું, ને ઘરે કામ છે.
આભનાં કુંકુમ વિશ્વગીતા ઢાળ: અહો રાજ ! અમે રે પંખીડા ગરમ દેશનાં
આભને આરે ચાંદલો ઢાળ: હો નાગરા રંગરસિયા !
આયુષનાં પર્વ વિશ્વગીતા ઢાળ: આજે ઉત્સવ દૂલદોલનો
અષાઢી વાદળી ઢાળ: પૂછશો મા કોઈ, પૂછશો મા
કદંબનાં ફૂલ ઇન્દુકુમાર ઢાળ: રાતું રાતું ગુલાબનું ફૂલ ગુલાબમાં લ્હેકે છે.
કાશ્મીરી શાલ ઇન્દુકુમાર
કાળની ખંજરી યોધપ્રર્વણી ઢાળ: કાળકા અજબા તડાકા બે ! તું ક્યા જાણે લડકા બે?
જરા થોભ ઇન્દુકુમાર
જાવા દ્યો, જોગીરાજ! ઇન્દુકુમાર ઢાળ: વીજળી સરખું પિતાંબર સોહે, ને વારીદવરણો વ્હાલો રે.
ટહુકો ઇન્દુકુમાર ઢાળ: પ્યારાને પારણે સોનાનાં બોર
ડોલતા ડુંગર વિશ્વગીતા
તમીસ્ત્રા ઇન્દુકુમાર
નન્દિની ઇન્દુકુમાર ઢાળ: હરિ વેણા વાયા ચે રે હો વનમાં
નીર ડોલે ઇન્દુકુમાર ઢાળ: વરઘોડો-વરઘોડો, વ્હાલમનો વરઘોડો રે.
નેણલનાં મહેમાન અકબરશાહ ઢાળ: વનમાં બોલે ઝીણા મોર, કોયલરાણી ટૅહૌકા કરે રે લોલ
ન્હોતરાં ઢાળ: કે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
પાણીડાં કેમ ભરીએ? વિશ્વગીતા ઢાળ: દયારામના 'પાણીડાં' નો
પારકાં કેમ કીધાં? વિશ્વગીતા ઢાળ: છેતર્યા છોગાળે
પુનમની પગલીઓ ઉદ્બોધન ઢાળ: શામળા ગિરધારી!
પૂર્ણિમા પાછી ઉગીરે ઢાળ: દેખો ! સખિ ! ડોલરિયો, કાલિ ન્દરીને કાંઠે ઉભો રે
પ્રીતિના પ્રાહુણા ઢાળ: અમરવાડીમાં ડંકો વાગે છે
પ્રેમનગરના રાજવી ઢાળ: કે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
બ્રહ્મના બ્રહ્મમહેલે વિશ્વગીતા ઢાળ: ભીંજે મ્હારી ચુંદલડી
બ્રહ્મવીંઝણો ઇન્દુકુમાર
ભમ્મરને ટોડલે
ભૂલકણી ઇન્દુકુમાર ઢાળ: રાતું રાતું ગુલાબનું લ્હેકે છે
મહિડાં ઇન્દુકુમાર ઢાળ: પાલવડો મ્હારો મ્હેલો મોહનજી ! મારગડે મ્હને જાવા દિયો.
મળિયા મુજને નાથ ઢાળ: ગરબો આવ્યો, ગોવાળિયારે ! કાંઇ રમશું માઝમરાત
રંગધેલી ઇન્દુકુમાર ઢાળ: કાળજાની વાતા કેને કહિયે ? ગોવાળિયે ઘેલાં ઘેલાં કીધાં રે
રાસ ઇન્દુકુમાર ઢાળ: ખીલી ખીલી રહી આ કેવી ચન્દા !
લોક-લોકના રાસ ઇન્દુકુમાર ઢાળ: જીવો, માણીગર બન્દલા!
વડલો ઢાળ: કાળી તે કાળિકા કાગળ મોકલે રે.
વનનાં આમંત્રણ ઢાળ: પાલવડો મ્હારો મ્હેલો મોહનજી ! મારગડે મ્હને જાવા દિયો.
વસન્તની વસન્તિકા ઢાળ: આજ સ્વપ્નામાં ડોલતા ડુંગરા
વસન્તને વધામણે ઢાળ: કાળી તે કાળિકા કાગળ મોકલે રે.
વસન્તરંગ
વિશ્વ વધાવા વિશ્વગીતા ઢાળ: વનમાં હિન્ડોળા બાંધિયા, સખિ ! શ્યામ બોલાવે
વિહંગરાજ ઢાળ: ગોવાળિયે ઘેલાં કીધાં રે.
વેલના માંડવા પ્રેમકુંજ
વ્હાલપની વાંસલડી ઇન્દુકુમાર ઢાળ: આસો માસો શરદપુનમની રાત જો !
શતદલ પદ્મ ઢાળ: રામબાણા વાગ્યાં હોયા તે જાણે
શરદનાં અજવાળિયાં ઢાળ: થમે અજાણ્યાં અમે જાણિયે રે.
સખિ! એની જોડલી નથી
સન્દેશ કહેજો ઢાળ: હેલભરી કાલુ ઉતાવળી, મહેમાના આવ્યા.
સન્ધ્યાને સરોવરે ઢાળ: પાલવડો મ્હારો મ્હેલો મોહનજી ! મારગડે મ્હને જાવા દિયો.
હરિની રમણા ઢાળ: ગરબે રમવને ગોરી નીસર્યા રે લોલ.
હીંચકો ઇન્દુકુમાર ઢાળ: વ્હેલા આવજો, મહારાજ!
હું તો સંન્યાસિની ઢાળ: સન્ધ્યા ઉજાસ ભરી નમતી હતી, સખિ ! વૈશાખની
હૈયાની કુંજમાં પ્રેમકુંજ



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.