મિથ્યાભિમાન
વિકિસ્રોતથી
मिथ्याभिमान
नाटक
--0--
રચનાર
સ્વર્ગવાસી કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ
સી.આઇ. ઈ.
કહેવત - "ભૂંગળ વિનાની ભવાઈ"
આવૃત્તિ ૧૯૩૫
અનુક્રમણિકા[ફેરફાર કરો]
- રંગલાનો પ્રવેશ (૧.૧)
- જીવરામભટ્ટનો પ્રવેશ (૧.૨)
- બે ભરવાડોનો પ્રવેશ (૧.૩)
- રઘનાથભટ્ટ સહુકુટુંબ (૨.૧)
- રંગલો અને રઘનાથભટ્ટ (૨.૨)
- ભરવાડ અને રઘનાથભટ્ટ (૨.૩)
- ગંગા અને જમના (૨.૪)
- રઘનાથ અને સોમનાથ જીવરામ ભટ્ટને ખોળે છે (૩.૦)
- જીવરામભટ્ટ ને રઘનાથનું કુટુંબ (૪.૧.૦)
- ભોજન પ્રસંગ (૪.૧.૧)
- ગંગા ને જીવરામભટ્ટ (૪.૨)
- વાઘજી અને કુતુબમિયાં (૫.૦.૧)
- સંખ્યાદિ પૃચ્છા (૬.૦.૦)
- "चौर्यप्रसंग"- જીવરામભટ્ટને ચોર લઈ જાય છે (૬.૦.૧)
- ફોજદારી ઈન્સાફ (૭.૦)
- જીવરામભટ્ટનો મંદવાડ (૮.૧)
- વૈદ્ય આવે છે (૮.૨)
- મિથ્યાભિમાનીને જીવરામભટ્ટની શિખામણ (૮.૨.૧)
- નાટક સમાપ્તિ અને આશીર્વાદ (૮.૨.૨)