વિકિસ્રોત:પ્રકાશનાધિકાર નીતિ

વિકિસ્રોતથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Yes check.svg આ પાનું વિકિસ્રોતની સત્તાવાર નીતિ વ્યાખ્યાયિત કરે છે. આ નીતિને બહોળી સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે અને સહુકોઈને માટે તે એક માનદ માપદંડ સમાન છે જેનું સર્વેએ પાલન કરવું જોઈએ. ક્ષુલ્લક ફેરફારોને બાદ કરતાં જો નીતિ વિષયક કોઈ ફેરફાર સુચવતા હોવ તો ચર્ચાનાં પાનાં પર તે વિષયક સંવાદ કરો.
પ્રકાશનાધિકાર નીતિ
વિકિસ્રોત મુક્ત પુસ્તકાલય તરીકે મુક્ત સાહિત્યરચનાના સંકલન પ્રત્યે પ્રતિબદ્ધ છે. આ પાનું સમાવિષ્ટ કરાયેલી કૃતિઓ કઈ વ્યાખ્યા હેઠળ લાયક છે તેનો ચિતાર આપે છે.

This is the official policy (which you should read first). You may also be looking for information on:

વિકિસ્રોતમાં સભ્ય દ્વારા કરાયેલ સમગ્ર યોગદાન Creative Commons Attribution/Share-Alike License (CC-BY-SA) અને ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશના દ્વારા પ્રસિદ્ધ થયેલ GNU Free Documentation License, Version 1.2 કે તેની પછીની આવૃત્તિ હેઠળ પ્રસિદ્ધ થયેલું હોય છે. તેમ ન હોતા પરવાનગીની નોંધ મુકાયેલી હોય છે. with no Invariant Sections, with no Front-Cover Texts, and with no Back-Cover Texts.

વિકિસ્રોતના સર્વરો યુનાયટેડ સ્ટેટ્સમાં આવેલા હોવાથી વિકિસોર્સને ત્યાંના પ્રકાશનાધિકાર નિયમો લાગુ પડે છે. સર્જક ના પોતાના દેશમાં હોય તેથી આગળ વધી કોઈ નિતી યુનાયટેડ સ્ટેટ્સ લાગુ પડાવી શકશે નહીં. આને પ્રાય: દરેક દેશના પ્રકાશનાધિકારની સમય મર્યાદા સર્જકની હયાતી અધિક અમુક વર્ષો સુધીનો હોય છે.


ઢાંચો:Section[ફેરફાર કરો]

This definition is derived from the Definition of Free Cultural Works.

મુક્ત સાહિત્ય(content) કે જેને કોઈ પણ વ્યક્તિ દ્વારા, અપવાદ કે મર્યાદા (નીચે જણાવેલી પરવાનગીસિવાય) સિવાય કોઈ પણ કાર્ય માટે(ધંધાદારી વપરાશ સહીત) મુક્ત પણે જોઈ, વહેંચી, સુધારી અને વાપરી શકાય.

વિકિ સ્રોત પરની અમુક જરૂરિયાતો અને મર્યાદાની પરવાનગીઓ:

  • સર્જકનો સર્વસામાન્ય ઉલ્લેખ, વપરાશ જાહેરાતની શરતો વગર.;
  • transmission of freedoms (often called copyleft or share-alike), જેની હેઠળ મૂળભૂત કાર્ય મુક્ત હોય છે. આવી કૃતિઓનો સમાવેશ પ્રકાશનધિકારથી સુરક્ષીત કૃતિમાં થઈ શકે, પણ તેમને પર વિસ્તૃત દસ્તાવેજ સ્વરૂપે પ્રતિબંધ ન લગાડી શકાય.

યોગ્ય વપરાશ (Fair use) નીતિ[ફેરફાર કરો]

યોગ્ય વપરાશ જે ન્યાયી વપરાશ એ એક એવી સંકલ્પના છે કે પ્રકાશન અધિકાર હેઠળના પરવાના વગરની કૃતિઓને કાયદેસર રીતે કોઈ પણ ફી ભર્યા સિવાય કે પ્રકાશન અધિકાર ધારક (see અંગ્રેજી વિકિપીડિયા પર fair use ને લાગતો લેખ )ની પરવાનગી લીધા સિવાય વાપરી શકાય છે. "આવા કોઈ પણ પ્રકારનો વપરાશ વિકિસોર્સ પર પ્રતિબંધિત છે.

યોગ્ય વપરાશ નીતિના વપરાશ પ્રમાણ અને તેની વહેવારુતાની કલમ અનુસાર કોઈ એક કૃતિને સમ્પૂર્ણ રીતે બેઠી તેમની તેમ પુનર્પ્રકાશન યોગ્ય નીતિ ન ગણાય. કોઈ ના કોપીરાઈટ હેઠથળના પ્રકાશન કાર્યને યોગ્ય વપરાશ (Fair use) ને ખવપાવતા યુ. એસની કોર્ટના એક ચુકાદામાં જણાવાયું હતું કે "એ નક્કી કરાયું કે જાણીતા રાજનૈતિક દ્વારા રચાયેલી કૃતિ કે એતિહાસેક ઘટના વિષેના તેમના લખાણ જનહિત અભ્યાસ અર્થે યોગ્ય વપરાશ હેઠળ વાપરવો કોઈ બચાવ દલીલ નથી." વળી, "પ્રેસિડેંટ ફોર્ડના નીજી અનુભવો ને આધારે૪૦૦થી ઓછા શબ્દોમાં રાજનૈતિક માસિક દ્વારા લખાયેલ ઈતિહાસનું વર્ણનને કાયદાભંગ ગણાયું હતું. કેમકે તે શબ્દોને તે પુસ્તકનું હાર્દ ગણાયું હતું."

સહકાર્ય કરનાર સભ્યોના હક્કો અને ફરજો[ફેરફાર કરો]

વિકિસ્રોત પર ચઢાવાતા કે આલેખાતી દરેક કૃતિઓ પ્રકાશનાધિકારની સીમાથી બહર હોવી જોઈએ અથવા મુક્ત સાહિત્ય free content definitionની વ્યાખ્યા હેઠળ પ્રકાશીત થયેલું હોવું જોઈએ. ઉમેરાતી કૃતિ વિકિસ્રોતની નીતિમાં બંધ બેસે છે કે કેમ તે જોવાની જવાબદરી તે કૃતિ ઉમેરતા સભ્યની રહેશે. રચનાના મુખ્ય પૃષ્ઠ પર પર એક ઢાંચો મુકીને કૃતિ કયા પરવાના હેઠળ પ્રકાશનાધિકર હેઠળ મુક્ત છે તે દર્શાવું જોઈએ. (જુઓ Help:Copyright tags).

મૂળ રચનાઓનું ભાષાંતર કે રેકોર્ડિંગ[ફેરફાર કરો]

મૂળ રચનાઓનું ભાષાંતર કે તેની નોંધ અથવા ઉલ્લેખને સ્રોત કે મૂળ કૃતિની "સાધિત કૃતિ" ગણવામાં આવે છે. તેને ચઢાવીને સભ્ય એ વાતની પુષ્ટિકરે છે કે "મૂળ કૃતિ" અને " સાધિત કૃતિ" યા તો સાર્વજનિક ડોમેનમાં છે કે મુક્ત સાહિત્યની free content definition વ્યાખ્યામાં બંધ બેસે છે ને તેને સંલગ્ન પરવાના હેઠળ મુક્ત કરાયું છે. ચઢાવેલ સાહિત્ય વિકિસ્રોતની નીતિને અનુસંધાનમાં છે તેની ખાત્રી કરવાની જવાબદરી છઢાવનાર સભ્યની રહેશે. કૃતીના મૂળ પાના પર એજ ઢાંચા દ્વારાઆ કૃતિની ઉપયોગ / પ્રકાશનધિકાર સંબંધી માહિતી આપવી જોઈએ. (see Help:Copyright tags).

જો આ છઢાવાયેલ કૃતિ આ નીતિને અસંલગ્ન હશે તો કૃતિ હટાવવામાં આવશે.જો કોઈ સભ્ય આ નીતિઓનો જાણે કરી સતત ભંગ કરતો જણાશે તો તેના પ્ર પ્રતિબંધ મુકવામાં આવશે

ભાષાંતર સહિતની સ્રોત પર ઉપલબ્ધ કૃતિઓ[ફેરફાર કરો]

ભાષાંતર સહિતની સ્રોત પર ઉપલબ્ધ કૃતિઓ આપોઆપ CC-BY-SA પરવાના હેઠળ આવી જાય છે સિવાય કે તેમાં પરવાનગી વિષયક ખાસ માહિતી ઉમેરેલી હોય. આ પ્રકારની પરવનગી હેઠળ પ્રકસહનાધિકાર ધારક તેના પ્રકસન અધિકાર પોતાની પાસે જાળવી રાખે છે અને ભવિષ્યમાં તે કૃતિનું પુનઃ પ્રકાશન કે પરવાનગી વધારી તેને ગમતી રીતે આપી શકે છે. જો કે તે કૃતિ હંમેશ માટે CC-BY-SA હેઠળ આવી જશે.

પરચૂરણ મૂળ લખાણ પણ (જેમ સભ્ય કે ચર્ચાના પાના પરનું લખાણ ઈત્યાદિ) પન આપોઆપ CC-BY-SA હેઠળ આવી જશે.

પ્રકાશનાધિકાર સુરક્ષિત કૃતિ સાથે કડી જોડવી[ફેરફાર કરો]

અમુક એક પ્રકાશનાધિકારથી સુરક્ષિત કૃતિ સાથે કડી જોડવામાં કોઈ વાંધો નથી, જો સભ્ય એ એ ખાતરી કરી લીધી હોય કે તેમ કરતાં, કોઈ અન્યના પ્રકાશનાધિકારને કોઈ ક્ષતિ ન પહોંચતી હોય. જો તેમ હોય તો મહેરબની કરી તે કડી ન જોડાશો.

પ્રકાશનાધિકાર ભંગ[ફેરફાર કરો]

જો તમને વિકિસ્રોત પર કોઈ લેખ / કૃતિ ભાળો કે જે વાંચી તમને એમ લાગે કે તે કોઈના પ્રકાશનાધિકારનો ભંગ કરે છે તો તેને વિકિસ્રોત પરથી હટાવવા વિનંતી કરી શકો છો. આ માટે ઢાંચો:પ્રકાશનાધિકાર ભંગ જે તે લેખ / કૃતિનાં મથાળે મુકી તેની નોંધ તમે વિકિસ્રોત:સંભવતઃ પ્રકાશનાધિકાર ભંગ પૃષ્ઠ પર કરી શકો છો . તે સિવાય જો તમારા પોતાના પ્રકાશનધિકરોનો ભંગ થયો હોય તો તમે Wikimedia Foundation's designated agent પર સંપર્ક કરી તેને હટાવવાની માંગણી કરી શકો છો. આ પૃષ્ઠને ખાલી કરી દેવાશે અને તેના પર પ્રકાશનાધિકાર ભંગની નોટીસ મૂકવામાં આવશે. તે વિવાદનો ઉકેલ ન મળે ત્યાં તે પૃષ્ઠ ખાલી કરી રખાશે. તમારે તમારા દાવાને પુષ્ટિ કરતાં પુરાવા આપવા પડશે. તે માહિતી મૂળ કૃતિના સ્રોતનું URL કે અન્ય સંદર્ભ આવી પુષ્ટિ કરતાં પુરાવા સ્વરૂપે તમે આપી શકો છો.

એવા સભ્યો કે જે જાણે કરીને અને વારંવાર ચેતવણી ર્પ્રકાશનાધિકાર હેઠળની કૃતિઓ ચડાવશે તેમના સહભાગ કે હક્કો પ્રતિબંધ મુકાશે.

આ પણ જુઓ[ફેરફાર કરો]