સર્જક:અખો

વિકિસ્રોતમાંથી
જન્મ 1591
ગુજરાત
મૃત્યુ 1656
વ્યવસાય લેખક, કવિ
ભાષા ગુજરાતી ભાષા
નોંધનીય કાર્ય અખાના છપ્પા, અખેગીતા, પંચીકરણ, અનુભવબિંદુ, કૈવલ્યગીતા, બ્રહ્મલીલા

અખો (૧૭ મી સદી મધ્ય) ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ માંનો એક છે.સલ્તનતી સમયગાળામાં ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં અખાની ગણના થાય છે.અખાએ જેતલપુર થી અમદાવાદ વસવાટ કર્યો (૧૬૦૦-૧૬૫૫).આજે પણ ખાડિયાની દેસાઇ પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે,જે આપણને ગુજરાતનાં આ બહુ શરૂઆતનાં સાહિત્યકારો માંનાં એકની યાદ અપાવે છે.

તેમની છ ભાગ ધરાવતી કાવ્ય રચનાઓ છપ્પા તરીકે ઓળખય છે. અખાના છપ્પા ગુજરાતી સાહિત્યમાં ખૂબ પ્રચલિત છે.

રચનાઓ[ફેરફાર કરો]

દલપતરામ દ્વારા રચિત લેખ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસમાં તેમનો ઉલ્લેખ થયો છે.

અન્ય કડી[ફેરફાર કરો]

ગુજરાતી કવિયોનો ઈતિહાસ - અખો