આ તો મારી માડીના રથનો રણકાર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

આ તો મારા માડી ના રથ નો રણકાર.

આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો...


ઝીણો ઝીણો વાગતો ને મીઠો મીઠો લાગતો.

રણઝણતી ઘૂઘરી નો કેવો ઘમકાર.

આવો ઘમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો.