ઉપરમ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સ્વધર્માનુષ્ઠાન ઉપરમ છે. સ્વધર્મનો દૃઢતાથી અનુષ્ઠાન કરવા પર મન અધર્મ, પાપ કે દુરાચારની તરફ નથી જતું અને આ જ મનની ઉપરતિ છે.