કલ્યાણિકા/ટિપ્પણ/પ્રણવશક્તિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:અજવાળિયાં કલ્યાણિકા
ટિપ્પણ : પ્રણવશક્તિ
અરદેશર ખબરદાર
ટિપ્પણ:વલોણું →


ઓમકાર-પ્રણવમંત્રનો જાપ એ ઈશ્વરોપાસનાનું એક અંગ છે. એના જાપ વિના છૂટકો નથી.

કડી ૨ તંબૂરાને જેમ તારો બાંધ્યા હોય છે ને તારને છેડવાથી સૂર ઉત્પન્ન થાય છે તેમ શરીરરૂપી તંબૂરા પર ઓમના ત્રણ તારો - અ-ઉ-ને મ્ એ ત્રણ અક્ષરનો બનેલો શબ્દ - બાંધી દે. પછી એ તારો છેડી જો. ઈશ્વરનાં દિવ્યગાનનાં સૂર એ પ્રગટાવશે.


-૦-