કલ્યાણિકા/ટિપ્પણ/લોકદેવની સેવા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← ટિપ્પણ:સોદાગર કલ્યાણિકા
ટિપ્પણ: લોકદેવની સેવા
અરદેશર ખબરદાર
ટિપ્પણ:પરમાર્થ →


મનુષ્યો એજ દેવ છે. એ જનતા જનાર્દનની સેવા એ ખરી ઈશ્વરીય સેવા છે. મનુષ્યરૂપે અનેક સ્વરૂપે ઈશ્વર જ વિલસી રહ્યો છે. એ પ્રભુની જીવતી પ્રતિમાઓ છે અર્થાત્ ઈશ્વરના જ અંશભૂત, ઈશ્વરનું જ ચૈતન્ય ધારતી એ વ્યક્તિઓ પાષાણાદિની જડ પ્રતિમા કરતાં વધારે સેવવા યોગ્ય છે.

-૦-