ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ/નાહાનો ભક્ત
Appearance
← પ્રેમાનંદ સ્વામી | ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ નાહાનો ભક્ત દલપતરામ |
ઉદેરત્ન → |
નાહાનો ભક્ત
એ કવિ અમદાવાદનો લેંઉઓ કણબી ગયા સૈકડામાં હતો એવું અહિના લોકો કેહે છે. તેની ગરબિયો તથા પદ ગણાં પ્રસિદ્ધ છે. પણ તેની વિશેષ હકિકત પણ માલમ પડતી નથી.