ચર્ચા:રા' ગંગાજળિયો

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી
  1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  2. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  3. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
<pages index="Ra Gangajaliyo.pdf" from=xxx  to=yyy header=1 />

જ્યાં xxx = પ્રકરણનું પહેલું પૃષ્ઠ ક્રમાંક (અંગ્રેજીમાં), yyy=પ્રકરણનું અંતિમ પૃષ્ઠ ક્રમાંક (અંગ્રેજીમાં)

સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે[ફેરફાર કરો]

  1. --સુશાંત સાવલા
  2. ----Amvaishnav (talk) ૨૧:૫૦, ૨૪ જુલાઇ ૨૦૧૪ (IST)[ઉત્તર]
  3. --સતિષ પટેલ (talk) ૧૮:૫૧, ૨૮ જુલાઇ ૨૦૧૪ (IST)[ઉત્તર]
  4. --DBhavsar709 (talk) ૧૭:૦૩, ૫ ઓગસ્ટ ૨૦૧૪ (IST)[ઉત્તર]

પુસ્તકની લિંક[ફેરફાર કરો]

રા' ગંગાજળિયો પુસ્તક

પુસ્તકના બધા પાનાની યાદી

DJVU - PDF ફોર્મેટ[ફેરફાર કરો]

મિત્રો, આ પરિયોજના આપણે નવા સ્વરૂપે આપણે ચઢાવવા પ્રયન્ત કરીશું. આ પુસ્તકના દરેક પાનાને DJVU ફોર્મેટમાં વિકિ કોમન્સ પર ચડાવ્યા છે. આ ફોર્મેટ અનુસાર, આપને ટાઈપ કરવાની વીંડો અને છાપેલા પાનાની પ્રત ધરાવતી વીંડો પાસ પાસે દેખાશે. આને કારણે આપણે પુસ્તકને ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે. તેમ છતાં જો કોઈ સભ્યને ઓફ લાઈન કામ કરવું હોય તો તેમના લાભાર્થે પુસ્ત્કની લિંક ઉપર આપી છે.

DJVU - PDF ફોર્મેટમાં એક અન્ય સગવડ પાનાનું પ્રૂફરિડિંગને રંગો દ્વારા વર્ગીકૃત જોઈ શકવાનું છે.

આ ફોર્મેટ માત્ર પ્રાયોગિક ધોરણે હાથ ધરીએ છીએ. તેના ફાયદા ગેરફાયદા ના અનુભવે આપણે આગળનો નિર્ણય લેશું.

પૃષ્ઠ વહેંચણી[ફેરફાર કરો]

મિત્રો, જે પાનું આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.

પરિયોજના વિકાસ[ફેરફાર કરો]

પૃષ્ઠ સંપન્ન કુલ
અક્ષરાંકન ૧૪ ૩૧
ભૂલ-શુદ્ધિ ૦૭ ૩૧

અક્ષરાંકન[ફેરફાર કરો]

45.2% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ[ફેરફાર કરો]

22.6% પૂર્ણ (અંદાજિત)

   

૧૭૯ નંબરનું પાનું 'ગુમ' બતાવે છે.[ફેરફાર કરો]

૧૭૯ નંબરનું પાનું 'ગુમ' બતાવે છે. તેનું શું કરીશું ? --Amvaishnav (talk) ૨૧:૧૩, ૨૯ જુલાઇ ૨૦૧૪ (IST)[ઉત્તર]

૧૭૯ પાનું ચડાવ્યું છે અને તે ટાઈપ પણ કરી લીધું છે. --Sushant savla (talk) ૨૧:૧૪, ૧૦ ઓગસ્ટ ૨૦૧૪ (IST)[ઉત્તર]

      1. Thanks--Amvaishnav (talk) ૨૨:૧૭, ૧૧ ઓગસ્ટ ૨૦૧૪ (IST)[ઉત્તર]

પ્રકરણ પણ જાતે બનાવો[ફેરફાર કરો]

મિત્રો, આપ પૃષ્ઠ તો ટાઈપ કરી લો છો. હવે પ્રકરણ કેમ બનાવશો તે ઉપર લખ્યું છે. એકદમ સરળ છે. જો તમે કોઈ એક પ્રકરણ પૂર્ણ કરો તો ઉપર દર્શાવેલ કોડ ત્યાં કૉપી કરી, પ્રકરણનું પહેલું અને છેલ્લું પાનું નંબર અંગ્રેજીમાં લાક્શો તો બાકી બધું પોતાની મેળી થઈ રહેશે. આ માટે ચિરાયુ ભાઈએ ઘણી મહેનત કરી છે. તેમનો ખૂબ ખૂબ આભાર. --Sushant savla (talk) ૨૧:૧૪, ૧૦ ઓગસ્ટ ૨૦૧૪ (IST)[ઉત્તર]