ચર્ચા:સોરઠને તીરે તીરે

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી

પરિયોજના "સોરઠને તીરે તીરે"[ફેરફાર કરો]

  1. દરેક મિત્રને એક સમયે એક પ્રકરણ મોકલવામાં આવશે.
  2. વાક્ય રચના અને જોડણી મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  3. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  4. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}}
{{header
 | title      = [[સોરઠને તીરે તીરે]]
 | author     = ઝવેરચંદ મેઘાણી
 | translator = 
 | section    = પ્રકરણનું નામ
 | previous   = [[સોરઠને તીરે તીરે/xxx|xxx]]
 | next       = [[સોરઠને તીરે તીરે/yyy|yyy]]
 | notes      = 
}}
  zzz

(અપૂર્ણ)

xxx = આગલું પ્રકરણ, yyy = પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી કોપી-પેસ્ટ કરવું) અને zzz = પ્રકરણનું લખાણ.

આ પરિયોજનાની રૂપરેખા અંગે સૂચનો આવકાર્ય, સહકાર બદલ આભાર.

પ્રસ્તાવના અને મુખપૃષ્ઠ[ફેરફાર કરો]

સોરઠને તીરે તીરે પુસ્તકની પ્રસ્તાવના અને મુખપૃષ્ઠ મારી પાસે નથી જો કોઈ મિત્ર પાસે ઉપલબ્ધ હોય તો મને મોકલવા અથવા સ્રોત પર ચડાવી દેવા વિનંતી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૩૭, ૨૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

આ પુસ્તક કાશ્મીરના પ્રવાસ પહેલાં લેવાનું છે કે પછી. જો પહેલાં લેવાનું હોય તો હું પ્રકરણ મોકલું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૧૪, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
મારા ખ્યાલ મુજબ આ પુસ્તક પહેલા ચડાવવાનું છે.. છતા આપ ફરી એક વાર ખાત્રી કરી લેશો. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૨૩:૦૪, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
આજે ધવલ ભાઈ જોડે વાત થઈ. ધવલભાઈ વેકેશન પર છે તેથી કાશ્મીરનો પ્રવાસ સ્કેન કરતા વાર લાગશે. માટે સોરઠને તીરે તીરે પહેલાં લેશું.--Sushant savla (talk) ૧૮:૩૨, ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
ઠીક છે હું આજ મોડી રાત અથવા કાલ સવાર સુધીમાં પ્રકરણોની વહેંચણી શરૂ કરી દઈશ આપ બૅનરમાં યોગ્ય ફેરફાર કરી દેશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૧૩, ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
હું ભૂલી ગયો છું. બેનરમાં ફેરફાર કરવાનો કયો ઢાંચો છે? :( --Sushant savla (talk) ૨૨:૧૦, ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
તે બદલવા અહીં ફેરફાર કરો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૧૩, ૨૭ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
મુખપૃષ્ઠ ચડાવી દીધુ છે. પ્રસ્તાવના મારી પાસે નથી. --Nizil Shah (talk) ૦૦:૩૪, ૨૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
આભાર નિઝિલભાઈ, હવે પ્રસ્તાવના બીજા કોઈ મિત્ર પાસેથી મળી રહેશે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૨૪, ૨૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

પરિયોજનામાં જોડાવા માટે[ફેરફાર કરો]

  • નીચે આપનું નામ લખો.

--Maharshi675 (talk) ૦૨:૫૬, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

--Sushant savla (talk) ૦૭:૩૧, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

--સતિષચંદ્ર (talk) ૦૮:૫૩, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

--જયમ પટેલ (talk) ૨૨:૨૩, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

--Dkgohil (talk) ૨૨:૦૯, ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

--ઉન્નતિ--87.236.136.18 ૧૪:૨૪, ૨૭ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

(ઉન્નતિબેન પરિયોજનામાં જોડાવવા બદ્દલ આભાર, આ માટે આપે વિકિસ્રોત પર એક લોગીન કે ખાતું બનાવવું પડશે. અને આપને ફાળવેલું પ્રકરણ મેળવવા આપનું ઈમેલ્ સરનામું વ્યોમ ભાઈને vyom73163@hotmail.com પર મોકલશો. જો અન્ય કોઈ મુશ્કેલી હોય તો અહીં જણાવશો.)

--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૦૦, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

પ્રકરણ વહેંચણી[ફેરફાર કરો]

  1. સુશાંતભાઈ :- પ્રકરણ ૨, ૧૧, ૧
  2. અશોકભાઈ વૈષ્ણવ :- પ્રકરણ ૩, ૧૪
  3. જયમ પટેલ :- પ્રકરણ
  4. મહર્ષિભાઈ :- પ્રકરણ
  5. સતિષચંદ્ર :- પ્રકરણ ૬, ૮, ૧૩
  6. ડી. કે. ગોહિલ :- પ્રકરણ
  7. ઉન્નતિબેન :- પ્રકરણ ૯
  8. અશોકભાઈ મોઢવાડીયા :- ૧૨, ૧૦

પરિયોજના વિકાસ[ફેરફાર કરો]

પ્રકરણ કુલ સંપન્ન
અક્ષરાંકન ૧૪ ૧૪
ભૂલ-શુદ્ધિ ૧૪ ૧૩

અક્ષરાંકન[ફેરફાર કરો]

100% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ[ફેરફાર કરો]

92.9% પૂર્ણ (અંદાજિત)

   

પ્રકરણ[ફેરફાર કરો]

વ્યોમભાઈ, પ્રકરણ ૬ પૂર્ણ થયેલ છે, આગળનું પ્રકરણ મોકલશો.--સતિષચંદ્ર (talk) ૧૯:૪૩, ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

પ્રકરણ ૮ વસ્લની રાત મોકલ્યું.--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૧૨, ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

પ્રકરણ ૨ પૂર્ણતાને આરે છે. નવું પ્રકરણ મોકલાવશો.--Sushant savla (talk) ૧૧:૧૯, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

પ્રકરણ ૮ પૂર્ણ થયેલ છે, આગળનું પ્રકરણ મોકલશો.--સતિષચંદ્ર (talk) ૨૧
૪૧, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
મેલ ચેક કરશો..સુશાંતભાઈ...--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૪૯, ૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
પ્રકરણ વહેંચણી પૂર્ણ...--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૫૦, ૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
વ્યોમભાઇ, પ્રકરણ -૭ પૂર્ણ થયેલ છે,નવું પ્રકરણ બાકી હોય તો મોકલશોજી.Dkgohil (talk) ૨૩:૨૧, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
આભાર ગોહિલ સાહેબ કોઈ પ્રકરણ હવે બાકી રહેતું નથી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૧૦, ૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]