ડારી ગયો મનમોહન

વિકિસ્રોતમાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ડારી ગયો મનમોહન પાસી.

આંબા કી ડાળ કોયલ ઈક બોલૈ,
મેરો મરણ અરુ જગ કેરી હાંસી

... ડારી ગયો મનમોહન.

બિરહ કી મારી મૈં બન-બન ડોલૂં,
પ્રાણ તજૂં, કરવત લ્યૂં કાશી

... ડારી ગયો મનમોહન.

મીરાં કે પ્રભુ હરિ અવિનાશી,
તુમ મેરે ઠાકુર, મેં તેરી દાસી

... ડારી ગયો મનમોહન.