ઢાંચો:રૂપક કૃતિ
સિદ્ધરાજ જયસિંહ'એ જયભિખ્ખુની કલમે લખાયેલ એ ગુજરાતના સુવર્ણયુગના મહાન ચક્રવર્તી 'સિદ્ધરાજ જયસિંહ'નું ઉજ્વળ ચરિત્ર છે. તે ગુજરાતનો સર્વથી વધારે લોકપ્રિય અને લોકહૃદયમાં ચિરંજીવ રહેનારો મહારાજાધિરાજ, ગુજરાતી સાંસ્કૃતિક ઇતિહાસમાં પણ એક ચિરંજીવ વ્યક્તિત્વ છે. હાલના ગુજરાતે સાંસ્કૃતિક ઐક્યનો મૂળરાજના સમયથી કરેલો આરંભ, આ મહારાજાધિરાજના સમયથી સંપૂર્ણ સધાયો એવો મત છે.'

સાંજનો સમય હતો. સરસ્વતીનો કાંઠો હતો.
ઢોર ચરીને પાછાં વળતાં હતાં.
પંખીઓ માળામાં બેસવા આવી રહ્યાં હતાં.
આ વખતે ગામના ગોંદરે ધૂળના ગોટેગોટા ઊડતા દેખાયા.
સીમાડા પર ભારે કોલાહલ થતો લાગ્યો.
જોયું તો પાતાળ ફોડીને આવતો હોય એવો કોઈ માણસ આવતો દેખાયો : પૂરેપૂરો અસુરનો અવતાર !
અસાડનાં વાદળાં જેવો કાળો રંગ. તાડના ત્રીજા ભાગ જેટલો ઊંચો. કોડા જેવી મોટી અને લાલઘૂમ આંખો.
આખા શરીર પર કાળી રુંવાટી. હાથીની સૂંઢ જવા હાથ. થાંભલા જેવા પગ. માથે સાપના જેવા ગૂંચળાવાળા વાળ. મોટી મોટી દાઢી. લાંબીલાંબી મૂછો .
ખભે ગેંડાની ઢાલ. કમરે બેધારી તલવાર. હાથમાં ભાલો. કેડે ચારપાંચ છરા.
અવાજ ખોખરો. ચીસ પાડે તો ઝાડ પરથી બીને પંખી નીચે પડે. કાચાપોચાની તો છાતી ફાટી જાય.
અથવા બધી રૂપક કૃતિઓ જોઈ જુઓ.
વપરાશ
[ફેરફાર કરો]આ ઢાંચાને એવી રીતે ઘડવામાં આવ્યો છે કે તે આપોઆપ મહિનાવાર તે મહિના માટે નિશ્ચિત કરેલી કૃતિ પસંદ કરી લે. આ ઢાંચામાં ફેરફાર કરવાની આવશ્યકતા નથી. જે કૃતિ દર્શાવવી હોય તે જે-તે મહિનાના દસ્તાવેજ (નીચે દર્શાવેલા છે તે)માં ઉમેરવાની રહેશે અને તે લખાણ આપોઆપ જ મુખપૃષ્ઠ પર જોવા મળશે.
દરેક પાનાંનું મૂળભૂત બંધારણ
[ફેરફાર કરો]''"'''[[**પૃષ્ઠનું નામ**]]'''"
(**ટૂંકમાં કૃતિની ઓળખ**) [[સર્જક:**નામ**|]].
(**સંક્ષિપ્તમાં કૃતિનો સારાંશ**)
''
[[File:**પસંદ કરેલી તસવીરનું નામ**.jpg|150px|right]] <!--80px if portrait-->
<div style="margin-left: 2em; font-size: 0.88em;">
(**કૃતિની શરૂઆત થતી હોય તે લખાણની અમુક લીટીઓ**)
</div>
:('''[[**પૃષ્ઠનું નામ**|આગળ વાંચો...]]'''
- ઢાંચો:રૂપક કૃતિ/જાન્યુઆરી
- ઢાંચો:રૂપક કૃતિ/ફેબ્રુઆરી
- ઢાંચો:રૂપક કૃતિ/માર્ચ
- ઢાંચો:રૂપક કૃતિ/એપ્રિલ
- ઢાંચો:રૂપક કૃતિ/મે
- ઢાંચો:રૂપક કૃતિ/જૂન
- ઢાંચો:રૂપક કૃતિ/જુલાઈ
- ઢાંચો:રૂપક કૃતિ/ઓગસ્ટ
- ઢાંચો:રૂપક કૃતિ/સપ્ટેમ્બર
- ઢાંચો:રૂપક કૃતિ/ઓક્ટોબર
- ઢાંચો:રૂપક કૃતિ/નવેમ્બર
- ઢાંચો:રૂપક કૃતિ/ડિસેમ્બર
See also
[ફેરફાર કરો]