તુમ ઘર આજ્યો હો

વિકિસ્રોતમાંથી
તુમ ઘર આજ્યો હો
મીરાંબાઈ


૬૯

રાગ દેસ - તાલ તિતાલા

ભગવન, પતિ, તુમ ઘર આજ્યો હો !
વ્યથા લગી તન મંહિન, મ્હારી તપત બુઝાજ્યો હો
રોવત-રોવત ડોલતા, સબ રૈણ બિઝાવૈ હો,
ભૂખ ગઈ, નિંદરા ગઈ, પાપી જીવ ન જાવૈ હો.
દુખિયાં કૂ સુખિયા કરો, મોહિ દરશન દીજૈ હો,
મીરાં વ્યાકુલ બિરહણી, અબ વિલંબ ન કીજૈ હો.

અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]

ભગવન, પતિ,
તુમ ઘર આજ્યો હો !
વ્યથા લગી તન મંહિન,
મ્હારી તપત બુઝાજ્યો હો ... તુમ ઘર આજ્યો

રોવત-રોવત ડોલતા,
સબ રૈણ બિઝાવૈ હો,
ભૂખ ગઈ, નિંદરા ગઈ,
પાપી જીવ ન જાવૈ હો ... તુમ ઘર આજ્યો

દુખિયાં કૂ સુખિયા કરો,
મોહિ દરશન દીજૈ હો,
મીરાં વ્યાકુલ બિરહણી,
અબ વિલંબ ન કીજૈ હો ... તુમ ઘર આજ્યો