દમ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

જ્યારે ઇન્દ્રિયો સ્વતંત્ર થઈને વિષયોમાં વિચરણ નથી કરતી, તે મનના વશમાં રહે છે તો તેને દમ કહેવાય. જો પહેલા શમનો અભ્યાસ કરવામાં આવે તો ઇન્દ્રોયોનું દમ (સંયમ/દમન) કરવામાં સહજ જ સફળતા મળી જાય.