નિત્ય મનન/૧૨-૪-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૧-૪-’૪૫ નિત્ય મનન
૧૨-૪-’૪૫
ગાંધીજી
૧૩-૪-’૪૫ →


मनुष्यकी शांतिकी कसौटी समाजमें ही हो सकती है, हिमालयकी टोच पर नहीं ।

११-४-’४५
 

માણસની શાંતિની કસોટી સમાજમાં જ થાય, હિમાલયની ટોચ પર નહીં.

૧૧-૪-’૪૫