નિત્ય મનન/૧૩-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૨-૧૨-’૪૪ નિત્ય મનન
૧૩-૧૨-’૪૪
ગાંધીજી
૧૪-૧૨-’૪૪ →


एक बहनने कहा : “ मैं प्रार्थना करती थी, अब छोड दी है |” मैने पूछा : “ क्यों ?” उसने उत्तर दिया : “क्योंकि मैं दिलको धोखा देती थी ।” उत्तर तो ठीक ही है, लेकिन धोखा देना छोड़े, प्रार्थना क्यों छोड़े ?

१३–१२–’४४
 એક બહેને કહ્યું : “હું પ્રાર્થના કરતી હતી, હવે છોડી દીધી છે.” મેં પૂછ્યું : “કેમ ?” તેણે જવાબ આપ્યો : “કારણ કે હું મારા અંતરને છેતરતી હતી.” ઉત્તર બરાબર છે; પણ છેતરવાનું છોડે, પ્રાર્થના શા માટે છોડે ?

૧૩-૧૨-’૪૪