નિત્ય મનન/૧૩-૨-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૨-૨-’૪૫ નિત્ય મનન
૧૩-૨-’૪૫
ગાંધીજી
૧૪-૨-’૪૫ →


दूसरे और हमारेमें, सारे जगत् में जो भेद है वह अंशका या दरजोंका ही है, जातिका कभी नहीं, जैसे एक ही जातिके वृक्षोंमें होता है । इसमें क्रोध क्या, द्वेष क्या, भेद क्या ?

१३-२-’४५
 

બીજાઓમાં ને આપણામાં, આખી દુનિયામાં જે ફરક છે તે જેમ એક જ જાતનાં વૃક્ષોમાં હોય છે તેવો અંશ કે દરજાનો જ છે; જાતનો નથી જ. એમાં ક્રોધ શો, દ્વેષ શો, ભેદ શો ?

૧૩-૨-’૪૫