નિત્ય મનન/૧૪-૪-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૩-૪-’૪૫ નિત્ય મનન
૧૪-૪-’૪૫
ગાંધીજી
૧૫-૪-’૪૫ →


मेरे पास आदर्श है, ऐसा तब ही कहा जाय जब मैं उसे पहुँचनेकी कोशिश करता हूँ ।

लिखा : १५-४-’४५
१४-४-’४५
 

મારે અમુક આદર્શ છે એમ હું તો જ કહી શકું જો હું એ આદર્શને પહોંચવાનો પ્રયત્ન કરતો હોઉં.

લખ્યું : ૧૫-૪-’૪૫
૧૪-૪-’૪૫