નિત્ય મનન/૧૫-૧૦-’૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૪-૧૦-’૪૪ નિત્ય મનન
૧૫-૧૦-’૪૪
ગાંધીજી
૧૬-૧૦-’૪૪ →


ईश्वरकी कृपा ईश्वरका काम करनेसे आती है । तुमको ईश्वरका काम करना है । कभी चरखा चलाता है ? चरखा चलाना सबसे बड़ा यज्ञ है। रोते रोते भी चरखा चलाओ ।

१५-१०-’४४
 

ઈશ્વરનું કામ બજાવીએ તો તેની કૃપા મળે. તેથી તારે ઈશ્વરનું કામ કરવું. કોઈ વાર રેંટિયો ચલાવે છે ? રેંટિયો ચલાવવા એ સૌથી મોટો યજ્ઞ છે. રોતો રોતો પણ તું રેંટિયો ચલાવ.

૧૫–૧૦-’૪૪