નિત્ય મનન/૧૬-૧૦-’૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૫-૧૦-’૪૪ નિત્ય મનન
૧૬-૧૦-’૪૪
ગાંધીજી
૧૭-૧૦-’૪૪ →


शांतिमें, सुखमें तो सब कुछ होता है । चरखा दुःखीका, भूखोंका, सहारा है । दुःखमें तो छूटना ही नहीं चाहिये ।

१६-१०-’४४
 

શાંતિમાં ને સુખમાં તો બધું થાય. રેંટિયો દુખિયાં ને ભૂખ્યાનો આધાર છે. એટલે દુ:ખમાં તો એને છોડવાનો હોય જ નહીં.

૧૬–૧૦–’૪૪