નિત્ય મનન/૧૮-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૭-૧૨-’૪૪ નિત્ય મનન
૧૮-૧૨-’૪૪
ગાંધીજી
૧૯-૧૨-’૪૪ →


“आदमको खुदा मत कहो, आदम खुदा नहीं; लेकिन खुदाके नूर से आदम जुदा नही ।”

१८-१२-’४४
 

“માણસને ખુદા ન કહો, માણસ ખુદા નથી; પણ ખુદાના નૂરથી માણસ જુદો નથી.”

૧૮-૧૨-’૪૪