નિત્ય મનન/૧૯-૨-’૪૫

વિકિસ્રોતમાંથી
← ૧૮-૨-’૪૫ નિત્ય મનન
૧૯-૨-’૪૫
ગાંધીજી
૨૦-૨-’૪૫ →


मनुष्य जब अपनी हदसे बाहर जाता है, हदसे बाहर काम करता है, विचार भी करता है, तब उसे व्याधि हो सकती है, क्रोध आ सकता है । ऐसी जल्दबाज़ी निकम्मी है, नुक़सान भी कर सकती है ।

१९-२-’४५
 

માણસ જ્યારે પોતાની હદથી બહાર જાય, હદથી બહાર કામ કરે, હદથી બહાર વિચાર પણ કરે ત્યારે તેને વ્યાધિ થાય, ક્રોધ આવે એવો સંભવ છે. આવી દોડાદોડ નકામી છે, નુકસાન પણ કરે.

૧૯-૨-’૪૫