નિત્ય મનન/૨૦-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૯-૧૨-’૪૪ નિત્ય મનન
૨૦-૧૨-’૪૪
ગાંધીજી
૨૧-૧૨-’૪૪ →


मुक्ति तो हम सब चाहते हैं, लेकिन उसका अर्थ ठीक से हम शायद नहीं जानते हैं । एक अर्थ तो यह है कि जन्म-मरणसे छुटकारा पाना ।

२०-१२-’४४
 

મુક્તિ તો આપણે સૌ ઈચ્છીએ છીએ, પણ કદાચ તેને અર્થ બરાબર નથી જાણતા. તેનો એક અર્થ તો એ છે કે જન્મમરણથી છુટકારો મેળવવો.

૨૦-૧૨-’૪૪