નિત્ય મનન/૨૧-૨-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૦-૨-’૪૫ નિત્ય મનન
૨૧-૨-’૪૫
ગાંધીજી
૨૨-૨-’૪૫ →


जब ईश्वर नहीं बचाना चाहता, तब न धन बचायेगा, न मात-पिता, न बडा डाक्टर ! ! ! तब हमें क्या करना चाहिये ?

२१-२-’४५
 

જ્યારે ઈશ્વર નથી બચાવવા માગતો ત્યારે નહીં ધન બચાવે, નહીં માતપિતા બચાવે કે નહીં મોટો દાક્તર બચાવે ! ! ! ત્યારે આપણે શું કરવું જોઈએ ?

૨૧-૨-’૪૫