નિત્ય મનન/૨૩-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૨-૧૨-’૪૪ નિત્ય મનન
૨૩-૧૨-’૪૪
ગાંધીજી
૨૪-૧૨-’૪૪ →


अनासक्ति कैसे बढ़े ? सुख और दुःख, दोस्त और दुश्मन, हमारा और दूसरोंका — सब समान समझनेसे अनासक्ति बढ़ती है । इसलिए अनासक्तिका दूसरा नाम समभाव है ।

२३-१२-’४४
 

અનાસક્તિ કેમ વધે ? સુખ અને દુઃખ, મિત્ર અને શત્રુ, પાતાનું અને પારકું — બધું સમાને સમજવાથી અનાસક્તિ વધે છે. તેથી અનાસક્તિનું બીજું નામ સમભાવ છે.

૨૩-૧૨-’૪૪