નિત્ય મનન/૨૩-૧-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૨-૧-’૪૫ નિત્ય મનન
૨૩-૧-’૪૫
ગાંધીજી
૨૪-૧-’૪૫ →


सच्चा कार्य कभी निकम्मा नहीं होता, सच्चा वचन अंतमें कभी अप्रिय नहीं होता ।

२३-१-’४५
 

સાચું કાર્ય કદી નકામું નથી થતું, સાચું વચન અંતે કદી અપ્રિય નથી થતું.

૨૩-૧-’૪૫