નિત્ય મનન/૨૪-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૩-૧૨-’૪૪ નિત્ય મનન
૨૪-૧૨-’૪૪
ગાંધીજી
૨૫-૧૨-’૪૪ →


जैसे बिंदुका समुदाय समुद्र है, इसी तरह हम मैत्री करके मैत्रीका सागर बन सकते हैं । और जगतमें सब एक दूसरोंसे मित्र-भावसे रहें तो जगतका रूप बदल जाय ।

२४-१२-’४४
 

બિંદુઓનો સમૂહ મળીને જેમ સમુદ્ર બને છે તેમ આપણે મૈત્રી કરીને મૈત્રીના સાગર બની શકીએ છીએ. અને જગતમાં સૌ એકબીજા સાથે મિત્રભાવે રહે તો જગતનું રૂપ બદલાઈ જાય.

૨૪-૧૨-’૪૪