નિત્ય મનન/૨૫-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૪-૧૨-’૪૪ નિત્ય મનન
૨૫-૧૨-’૪૪
ગાંધીજી
૨૬-૧૨-’૪૪ →


आज ख्रिस्तमस दिन है । हम जो सब धर्मोकी समानता मानते हैं, उनके लिए ईसा मसीहका जन्म ऐसा ही माननीय है जैसा राम-कृष्णादिका ।

२५-१२-’४४
 

આજ નાતાલનો તહેવાર છે. આપણે જેઓ સર્વધર્મસમભાવમાં માનીએ છીએ તેમને માટે ઈસા મસીહનો જન્મદિન રામકૃષ્ણાદિના જન્મદિન જેટલો જ આદરપાત્ર છે.

ર૫–૧૨–’૪૪