નિત્ય મનન/૨૫-૧-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૪-૧-’૪૫ નિત્ય મનન
૨૫-૧-’૪૫
ગાંધીજી
૨૬-૧-’૪૫ →


आलस्यसे हमें दुःख होगा तो हम आलसी नहीं रहेंगे । ऐसे ही यदि हमें व्यभिचारसे दु:ख होगा तो व्यभिचारी नहीं बनेंगे, नहीं रहेंगे ।

२५-१-’४५
 

આળસથી આપણને દુઃખ થશે તે આપણે આળસુ નહીં રહીએ. એ જ રીતે આપણને વ્યભિચારથી દુઃખ થશે તો આપણે વ્યભિચારી નહીં બનીએ, નહીં રહીએ.

૨૫-૧-’૪૫