નિત્ય મનન/૨૮-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૭-૧૨-’૪૪ નિત્ય મનન
૨૮-૧૨-’૪૪
ગાંધીજી
૨૯-૧૨-’૪૪ →


विकारी विचारसे बचनेका एक अमोघ उपाय — रामनाम — है । नाम कंठसे ही नहीं, किंतु हृदयसे निकलना चाहिये ।

२८-१२-’४४
 

વિકારી વિચારથી દૂર રહેવાનો એક અમોઘ ઉપાય — રામનામ — છે. નામ કંઠમાંથી જ નહીં, પણ હૃદયમાંથી નીકળવું જોઈએ.

૨૮-૧૨-’૪૪