નિત્ય મનન/૨૯-૧-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૮-૧-’૪૫ નિત્ય મનન
૨૯-૧-’૪૫
ગાંધીજી
૩૦-૧-’૪૫ →


अपनेको पहचाननेके लिए मनुष्यको अपनेसे बाहर निकलकर तटस्थ बनकर अपनेको देखना है ।

२९-१-’४५
 

પોતાને ઓળખવાને માટે માણસે પોતામાંથી બહાર નીકળી તટસ્થ બનીને પોતાને જોવો જોઈએ.

૨૯-૧-’૪૫