નિત્ય મનન/૫-૨-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૪-૨-’૪૫ નિત્ય મનન
૫-૨-’૪૫
ગાંધીજી
૬-૨-’૪૫ →


धर्म कुछ जीवनसे भिन्न नहीं है, जीवन ही धर्म माना जाय । बगै़र धर्मका जीवन मनुष्य-जीवन नहीं है, वह पशु-जीवन है |

५-२-’४५
 

ધર્મ કંઈ જીવનથી ભિન્ન નથી, જીવનને જ ધર્મ માનવો જોઈએ. ધર્મ વગરનું જીવન મનુષ્યજીવન નથી, પશુ જીવન છે.

૫-૨-’૪૫