નિત્ય મનન/૫-૩-’૪૫
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
← ૪-૩-’૪૫ | નિત્ય મનન ૫-૩-’૪૫ ગાંધીજી |
૬-૩-’૪૫ → |
पानीका स्वभाव नीचे जानेका है । इसी तरह दुर्गुण नीचे ले जाता है, इसलिए सहल होना चाहिये । सद्गुण ऊँचे ले जाता है, इसलिए मुश्किल-सा लगता है।
५-३-’४५
પાણીનો સ્વભાવ નીચાણ તરફ જવાનો છે. તે જ પ્રમાણે દુર્ગણ નીચે લઈ જાય છે, એટલે એ સહેલું હોય. સદ્ગુણ ઊંચે ચડાવે છે એટલે મુશ્કેલ હોય એમ લાગે છે.
૫-૩-’૪૫