નિત્ય મનન/૬-૧-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૫-૧-’૪૫ નિત્ય મનન
૬-૧-’૪૫
ગાંધીજી
૭-૧-’૪૫ →


जगत् द्वंद्वसे भरपूर है । सुखके पीछे दुःख रहा है, दुःखके पीछे सुख । धूप है तो छाया भी है, प्रकाश है तो अँधेरा भी, जन्म है तो मृत्यु भी । इस द्वंद्वसे हटना अनासक्ति है । द्वंद्वको जीतनेका उपाय द्वंद्वको मिटाना नहीं है, लेकिन द्वंद्वातीत, अनासक्त होना है ।

६-१-’४५
 


જગત તંદ્વોથી ભરેલું છે. સુખની પાછળ દુઃખ ને દુઃખની પાછળ સુખ રહેલું છે. તડકો છે તો છાંયડો પણ છે, પ્રકાશ છે તો અંધારું પણ છે, જન્મે છે તો મૃત્યુ પણ છે. આ દ્વંદ્વોથી દૂર રહેવું તે અનાસક્તિ. દ્વંદ્વોને જીતવાનો ઉપાય તેમનો નાશ કરવો એ નથી, પણ દ્વંદ્વાતીત, અનાસક્ત થવું એ છે.

૬–૧–’૪૫