નિત્ય મનન/૭-૩-’૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૬-૩-’૪૫ નિત્ય મનન
૭-૩-’૪૫
ગાંધીજી
૮-૩-’૪૫ →


“ईश्वर हमारा आश्रय है, वही हमारा बल है और वही आपत्तिके समयमें हमारी रक्षा करता है ।” (साम ४६–१)

७-३-’४५
 

ઈશ્વર આપણો આશ્રય છે, એ જ આપણું બળ છે અને તે જ આપત્તિને વખતે આપણી રક્ષા કરે છે.” (સામ ૪૬–૧)

૭-૩-’૪૫