પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 1.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
ગાંધીજીનો અક્ષરદેહ
૨૦
લંડન ડાયરીમાંથી

________________

ગાંધીજી અને તેમના શબ્દોને અંજલિરૂપ આ બે બોલ પૂરા કરતાં હું ખાતરી આપું છું કે આ ગ્રંથશ્રેણીમાં પ્રતિબિંબિત થતા ગાંધીજીના જીવનપ્રવાહમાં જે કોઈ ડૂબકી મારશે તેને બહાર નીકળતાં નિરાશા થવાની નથી કેમ કે અહીં એક એવો છુપો ખજાનો સંઘરાયેલો છે કે જેમાંથી હરકોઈ પોતાને રુચે તેટલું પોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે લઈ શકશે. રાજેન્દ્રપ્રસાદ રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી જાન્યુઆરી ૧૬, ૧૯૫૮ Gandhi Heritage Portal