પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 1.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
ગાંધીજીનો અક્ષરદેહ
૨૭
લંડન ડાયરીમાંથી

________________

છાપવાને માટે છાપખાનામાં મોકલવાની તૈયારી પૂરી થઈ તે અરસામાં સલાહકાર મંડળે શ્રી જયરામદાસ દોલતરામને મુખ્ય સંપાદકનું કામ સંભાળવાને નિમંત્રણ આપ્યું અને તેમની મંડળના સભ્ય તરીકે પણ નિમણૂક કરવામાં આવી. | | મુખ્ય સંપાદકની મદદમાં સંપાદકોનું એક મંડળ છે. તેમાંથી શ્રી યુ. આર. રાવ લખાણોને લગતું, શ્રી આર. કે. પ્રભુ ભાષણોને લગતું, શ્રી પી. જી. દેશપાંડે પત્રોને લગતું, શ્રી દીક્ષિત હિદીને લગતું અને શ્રી એમ. કે. દેસાઈ તેમ જ શ્રી રતિલાલ મહેતા ગુજરાતીને લગતું કામ સંભાળે છે. | [મૂળ અંગ્રેજી] 2 SSC - 11584 કાર LIC, 16 તારી Gandhi Heritage Portal