પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ “ઠીક પણ, મિ. ગાંધી, ધારો કે તમે કાયદેસર લાદવામાં આવેલાં નિયંત્રણો દૂર કરાવ- વામાં સફળ થાઓ, પરંતુ સામાજિક ગેરલાયકાતોનું શું? તમે ધારાસભામાં પ્રતિનિધિ ચૂંટી મોકલી શકતા નથી એ વિચારથી તમે ચિડાઓ તે કરતાં સામાજિક ગેરલાયકાતો તમને સોગણી વધારે ખૂંચશે ને ચીડવશે નહીં?” વિદાય વેળા, કંઈક સાશંક ભાવથી મિ. ગાંધીએ સ્પષ્ટતા કરી: “અમને આશા છે કે જ્યારે કાયદાનાં નિયંત્રણો દૂર થશે ત્યારે ધીરે ધીરે સામાજિક કનડગતો પણ દૂર થશે.” ૯૨ [મૂળ અંગ્રેજી] fપ સ્ટેટ્સમૅન, ૧૨-૧૧-૧૮૯૬ શ્રીમાન તંત્રી ધિષ્ઠિરમૅન કલકત્તા સાહેબ, ૧૩. દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓ કલકત્તા, નવેમ્બર ૧૩, ૧૮૯૬ “મોહનલાલ (મારા પૂરા નામનો પ્રથમ ભાગ)ને મોકલો. રોડ હિંદીઓને જબરજસ્તીથી લોકેશનોમાં ધકેલે છે.” દક્ષિણ આફ્રિકાની એક અગ્રણી વ્યાપારી પેઢી દાદા અબદુલ્લા ઍન્ડ કંપનીના મુંબઈના આડતિયાઓને ગઈ કાલે નાતાલથી મળેલા તારના આ શબ્દો છે. આતિયા- એ કૃપા કરીને આ સંદેશો મને તારથી અહીં પહોંચાડધો છે. આથી મારે ઓચિંતા કલકત્તા છોડવાનું એકદમ જરૂરી બન્યું છે. રોડ શબ્દમાં ભૂલ છે. હું માનું છું કે શબ્દ વ્હેડ એટલે કેપ સંસ્થાનની સરકાર છે, ને સંદેશાનો અર્થ ‘કેપ સરકાર હિંદીઓને બળજબરીથી લોકેશનોમાં ધકેલે છે' એવો હશે. અને તે ન બને એવું નથી. કેપ ધારાસભાએ ઈસ્ટ લંડનની મ્યુનિસિપાલિટીને હિંદીઓને લોકે- શોમાં ખસેડવા સત્તા આપી છે. છતાં, હિંદીઓનો સમગ્ર પ્રશ્ન હાલ મિ. ચેમ્બરલેનની વિચા- રણા હેઠળ, અનિર્ણીત સ્થિતિમાં છે, એ જોતાં આવી સક્રિય પ્રવૃત્તિઓ અમુક સમય સુધી .બંધ રાખી શકાઈ હોત. આ સંદેશા પરથી આ પ્રશ્નના ભારે મહત્ત્વનો અને એ બાબતની દક્ષિણ આફ્રિકાના હિંદી સમાજની લાગણીનો ખ્યાલ આવે છે. જો આ અપમાન એમને એટલું આકરું ન લાગ્યું હોત તો તેઓ આવો ખર્ચાળ સંદેશો મોકલત નહીં. હિંદી વેપારીઓને લોકેશનમાં ખસેડવામાં આવે તો તેમની પાયમાલી થવાનો સંભવ છે. પણ દક્ષિણ આફ્રિકાના હિંદીઓના કલ્યાણની કોને પડી છે? ૧. ગાંધીજીને પાછળથી ખબર પડેલી કે મૂળ તારમાં વાપરેલા રાબ્દ હતા ‘રા’, એટલે ચ ભાષામાં, ધારાસભા, તુએ તા. ૩૦ નવેમ્બર, ૧૮૯૬ના પિ શિમૅન ઉપરના પત્ર, પા. ૯૯-૧૦૦,