પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વાચ્છાને તાર૧ છાપાં ૨૮મી ઑકટોબર ધોબી છાપાં પંખો ચલાવનાર હિંદ ગયેલા ડેપ્યુટેશન અંગે થયેલા ખર્ચનો હિસાબ ૧- ૬-૦ ૧- ૦–૦ ૨૧મી ઑકટોબર નોટપેપર શાહી તથા ટાંકણી દોરીપટ્ટી જાદુગર છાપાં દોરી ૨૨મી ઑકટોબર ઘોડાગાડી મીઠાઈ ફોટોગ્રાફ છાપાં ટામ ૨૩મી ઑકટોબર ઘોડાગાડી ટ્રામ ટપાલટિકિટ ૨૪મી ઑકટોબર નિશાળના વિદ્યાર્થીઓને ઘોડાગાડી ઍન્ડ્રુઝ ટ્રામ પત્ર લાવનારને છાપાં ધોબી ઈસ્ટ ઇન્ડિયન આસામ કુલીઝ ૮- ૪- -૧૨-૦ - ૨-૦ ૦-૧૪-૦ G– ૩-૦ - ૧-૦ – ૮-૦ ૯–૧૦–૦ – ૧-૦ ૨- ૪-૦ – ૫-૩ – ૬-૦ ૮-૧૨-૦ ૨-૧૩-૦ ૫- ૦–૦ ૯–૧૦–૦ - ૮-૦ ૮–૧૩-૦ ૨–૧૦–૦ - ૪-૦ ૦- ૧-૦ 0-8-0 ૨–૧૦–૦ ૦–૧૨–૦ ૧- ૨–૦ ૧૦૫ ૧. દિનશા વાચ્છા, અગ્રણી હિન્દી નેતા. ર. સ્થાનિક કાનૂની તથા કાયદાની છાપેલી નકલેાની ગાંધીજીએ કરેલી ખરીદી બતાવે છે કે દક્ષિણ આફ્રિકામાં ઉપયોગ માટે હિંદમાં મતાધિકાર તથા પ્રતિનિધિત્વવાળી કાર સંબંધી, આસામના ચાના બગીચા પર ચાલતી કરારી મંજૂરીપ્રથાની શરતેા સંબંધી, તથા બીજી આનુષંગિક બાબતે સંબંધી રાકથ તેટલી માહિતી એકત્ર કરવા ગાંધીજી ઇચ્છતા હતા. તામિલ, હિંદી, ઉર્દૂ અને બંગાળી ભાષાનાં