પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૨૩ ગાંધીજીનો અક્ષરદહ મારા નીકળવાની ખબર આપ્યા સિવાય મારી પોતાની જવાબદારી પર હું મિ. લૉટન સાથે કિનારે જવા નીકળ્યો હતો. [મૂળ અંગ્રેજી નાતાલના ગવર્નર તરફથી સાંસ્થાનિક ખાતાના મુખ્ય સચિવને મોકલાયેલા તા. માર્ચ ૩, ૧૮૯૭ના ખરીતા નં. ૩૨, સાથેનું બિડાણ. રવાના: પ્રતિ હિંદીઓ ૨૧. ડરબનમાં ઉતરાણુ હું છું, ઇત્યાદિ, મો. ક. ગાંધી (૧) ઇન્કાસ (INCAS)Y (૨) સર વિલિયમ હન્ટર – ટામ્સ મારફત (૩) ભાવનગરી, લંડન. [ડરબન, જાન્યુઆરી ૨૮, ૧૮૯૭] મુંબઈથી ૩૦૫ નવેમ્બરે બે હિંદી સ્ટીમરો ઉફૅન્ક, નાવરો નીકળી. ૧૮ ડિસેમ્બરે પહોંચી. સફર દરમિયાન આરોગ્ય બાબત ચોખ્ખું પ્રમાણપત્ર છતાં પાંચ દિવસની વૉરૅન્ટીન નંખાઈ. બીજે દિવસે મુંબઈ રોગગ્રસ્ત બંદર જાહેર થયું. આરોગ્ય અધિકારીને સસ્પેન્ડ કર્યો. બીજાની નિમણૂક, જેમણે ૨૪મીએ સ્ટીમરોની મુલાકાત લીધી. જંતુનાશક દવા છાંટવાનો અને જૂનાં કપડાં ચટાઈ વગેરે બાળી નાખવાનો હુકમ કર્યો. અગિયાર દિવસની કૉરૅન્ટીન નાખી. બાળવાનું વગેરે ૨૫મીએ થયું. ૨૮ીએ પોલીસ અમલદાર સ્ટીમર પર આવ્યો. ફરી દવા છંટાવી અને પથારી, ઘેલા, કપડાં વગેરે બાળ્યું. ર૯મીએ આરોગ્ય અધિકારી વહાણોની મુલાકાતે આવ્યો. સંતોષ દર્શાવ્યો. બીજી બાર દિવસની કૉરૅન્ટીન નંખાઈ. દસમી જાન્યુઆરીએ મળવી જોઈતી ‘પ્રેટ્રિક’ અગિયારમીએ આપી. સ્ટીમરો પહોંચ્યા પછી મુસાફરોને ઊતરતાં બળજબરીથી રોકવા માટે સ્વયં- સેવક અમલદારો તથા બીજાઓએ સભાઓ ભરી. સભાઓ માટે ટાઉનહૉલનો ઉપયોગ થયો. ૧. ગાંધીજીના મિત્ર, ડરબનના એક યુરેપિયન એંડ્યાકે. ર. આ તાર-સંદેશમાં આપેલા બધા બનાવે। મિ. ચેમ્બરલેન પરના વિનંતીપત્રમાં લંબાણથી વર્ણવેલા છે. જીએ પા. ૧૩૫-૨૧૮. ૩. આ તારની દફતર નકલ પર તારીખ નથી. નક્કી કરવામાં આવેલી તારીખનેા આધાર, સર ડબલ્યુ. હન્ટર પર લખેલા નન્યુઆરી ૨૯, ૧૮૯૭ના પત્રમાં આવતે આ તારને ઉલ્લેખ છે. (ન્નુએ પા. ૧૨૪.) ૪. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની લંડનમાં આવેલી બ્રિટિશ સમિતિનું તારનું સરનામું. પ. પુતૅન્ડ નીકળી નવેમ્બર ૩૦, અને નવી નવેમ્બર ૨૮; જુએ પા. ૧૪૧. ૬. ક્યારૅન્ટીનની મુદત પૂરી થતાં અગર આરોગ્યનું પ્રમાણપત્ર બતાવતા અંદરને સંપર્ક સાધવા મળતી રા.