પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૨૪ ગાંધીજીનો અક્ષરદેહ સરહદ ઓળંગવા કોઈ પણ સંજોગોમાં રજા આપશે નહીં. સમ્રાજ્ઞીની હિંદી રૈયત વતી આપ નામદાર ખાતરી કરી આપવા મહેરબાની કરશો કે, કયા સંજોગોમાં તેઓને સરહદ ઓળંગવાની રજા આપવામાં આવશે. [મૂળ અંગ્રેજી પ્રિટોરિયા આર્કાઇવ્ઝ અને કૉલોનિયલ ઑફિસ રેકર્ડ્ઝ, સાઉથ આફ્રિકા, જનરલ ૧૮૯૭ ૨૩. ડબલ્યુ. ડબલ્યુ. હન્ટરને પત્ર [સર વિલિયમ હન્ટર લાંડનJº સાહેબ, હું છું, ઇત્યાદિ, મો. ક. ગાંધી ડરબન, જાન્યુઆરી ૨૯, ૧૮૯૭ તા. ૧૮મી ડિસેમ્બરે હું નાતાલ આવી પહોંચ્યો, પરંતુ ડરબન કિનારે તા. ૧૩ જાન્યુઆરી પહેલાં ઊતરી ન શકો. આ વિલંબ જે સંજોગોમાં થયો તે બહુ દુ:ખદાયક છે. ગઈ કાલે હિંદી કોમે એક ખૂબ લાંબો તાર આપને મોકલીને ગયા ત્રીસ દિવસના બનાવોનો હેવાલ આપ્યો છે. જે સંજોગોને લઈને અંતે સુમારે પ૦૦૦ ડરબનવાસીઓએ દેખાવો કર્યા તે સંન્નેગોનું વર્ણન નીચે આપું છું. દેખાવો કરનારાઓનો ઉદ્દેશ રહેન્ડ અને નાવરો સ્ટીમરમાંથી મુસાફોને ઊનરતા રોકવાનો હતો. હેન્ડ સ્ટીમર ડરબનના મેસર્સ દાદા અબદુલ્લા ઍન્ડ કંપનીની માલિકીની છે, અને નવરી મુંબઈની પશિયન સ્ટીમ નેવિગેશન કંપનીની માલિકીની છે. ગયા ઑગસ્ટના આરંભમાં ટોંગાટ સુગર કંપનીએ ઇમિગ્રેશન (વસાહતી) ટ્રસ્ટ બોર્ડને અગિયાર હિંદી કારીગરો ગિરમીટ કરાર હેઠળ લાવી આપવા અરજી કરી. આથી સમગ્ર હિંદીઓ સામે યુરોપિયન કારીગરોની વ્યવસ્થિત ચળવળ ઊભી થઈ. સુગર કંપની હિંદી કારીગરોને દાખલ કરે તે સામે વિરોધ દર્શાવવા ડરબન અને મેરિત્સબર્ગ તથા બીજાં નગરોમાં મોટી મોટી યુરોપિયન કારીગરોની સભાઓ થઈ. કારીગરોના એ અવાજને નમતું આપીને સુગર કંપનીએ પોતાની અરજી પાછી ખેંચી લીધી. પરંતુ ચળવળ ચાલુ રહી. નેતાઓએ અમુક હકીકતો માની લીધી અને ચળવળને લગભગ કશા અપવાદ વગર તમામ હિંદીઓ વિરુદ્ધ ફેલાવા દીધી. હિંદીઓની નિંદા કરતા ૨. ૩. જુએ પા. ૧૩૬–૭. ૪. જીએ પા. ૧૩૭–૯. ૧. આ પત્ર કાને સંબોધેલે છે તે દફતર નકલમાં દર્શાવ્યું નથી, પણ એ સર ડબલ્યુ. ડબલ્યુ. હન્ટરને મળેલા એ તેમણે ફેબ્રુઆરી ૨૨, ૧૮૯૭ના પાતાના (એસ. એન. ૨૦૭૪) પત્રમાં સ્વીકારેલી પહોંચ પરથી સ્પષ્ટ થાય છે. સંભવ છે કે આવા જ પત્રો દાદાભાઈ નવરોજી અને મંચેરજી ભાવનગરીને મેાકલાયા હોય —જેમને પણ આગલા દિવસના કરેલા તાર મેકલ્યા હતા. એ પા. ૧૨૨-૨૩.