પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૧
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૨૧ વસાહતીઓ પર પ્રતિબંધ૧: (૧) આ કાયદો ૧૮૯૭ના ધિ ઇમિગ્રેશન રિસ્ટ્રિ- કશન ઍકટ, નામે ઓળખાશે. (૨) આ કાયદો નીચે જણાવેલાને લાગુ પડશે નહીં : (૧) આ કાયદા સાથે જોડેલા પત્રક (f)માં દર્શાવ્યા મુજબનું કૉલોનિયલ સેક્રેટરીની અથવા નાતાલના એજન્ટ જનરલની અથવા નાતાલમાં કે નાતાલ બહાર આ કાયદાના હેતુઓ પૂરતા નાતાલ સરકારે નીમેલા અમલદારની સહીવાળું પ્રમાણપત્ર ધરાવનાર હરકોઈ મનુષ્યને. (લ) જે વર્ગના માણસ માટે નાતાલમાં પ્રવેશ માટે કાયદામાં જોગવાઈ કરેલી હોય અથવા નાતાલ સરકારે મંજૂર કરેલી યોજના દ્વારા જોગવાઈ કરેલી હોય, તે વર્ગના માણસને. (T) કૉલોનિયલ સેક્રેટરીએ પોતાની સહીથી આ કાયદાના અમલમાંથી જેને મુક્તિ આપી હોય તેવા માણસને. (૬) નામદાર સમ્રાજ્ઞીના ભૂમિદળ તથા નૌકાદળને. (7) કોઈ પણ સરકારના કોઈ પણ યુદ્ધજહાજના અમલદારો તથા નોકરોને. (૪) સામ્રાજ્યની અગર બીજી કોઈ સરકાર દ્વારા અથવા તેમની આજ્ઞાથી નાતાલમાં જેને પ્રતિનિધિ તરીકે મોકલ- વામાં આવ્યા હોય તેને. (૩) નીચેની પેટાકલમોમાં જે વર્ગોની વ્યાખ્યા કરવામાં આવી અને આગળ જેમને “પ્રતિબંધિત વસાહતી” કહેવામાં આવશે તેવી કોઈ પણ વ્યક્તિને સ્થળ અથવા જળમાર્ગે નાતાલમાં પ્રવેશ કરવાની મના કરવામાં આવે છે, એટલે કે (૪) કોઈ પણ વ્યક્તિ, જેને આ કાયદા હેઠળ નિમાયેલા અમલદાર તરફથી જણાવવામાં આવે ત્યારે કૉલોનિયલ સેક્રેટરીને આ કાયદાના પત્રક (F)માં દર્શાવેલા નમૂના મુજબ યુરોપની કોઈ ભાષાની લિપિમાં પોતે અરજી કરી તેના પર સહી નહીં કરી શકે તે (૬) જે વ્યક્તિ આ કાયદા હેઠળ નિમાયેલા અમલદારને ઓછામાં ઓછી ૨૫ પાઉન્ડની કિંમતનાં પોતાની માલિકીનાં ગુજરાનનાં સાધનો છે, એવી ખાતરી ન આપી શકે તે. (T) જેને" નાતાલ આવવા માટે બીજા કોઈ પણ માણસે કોઈ પણ પ્રકારની મદદ કરી હશે તે. () કોઈ મૂરખ કે પાગલ માણસ. (૬) ધુણાજનક અગર ભયંકર ચેપીરોગથી પીડાતો માણસ. (છ) જે વ્યક્તિને ખૂન, ધાડ જેવા ગંભીર ગુના માટે અથવા જે નર્યા. રાજકીય ગુનો ન હોય પણ નીતિવિરુદ્ધ હોય એવા ગુના માટે સજા થઈ હોયT અને જેમાંથી તેને માફી ન મળી હોય તે. (ગ) કોઈ પણ વેશ્યા, અને બીજાઓની વેશ્યા- વૃત્તિ ઉપર ગુજારો કરનાર. (૪) હરકોઈ પ્રતિબંધિત વસાહતી જે, આ કાયદાની કલમોની અવગણના કરીને, નાતાલમાં દાખલ થતો અથવા દાખલ થયેલો પકડાય તેણે આ કાયદા- નો ભંગ કર્યો ગણાશે અને તેને બીજી કોઈ શિક્ષા ઉપરાંત નાતાલ સંસ્થાનમાંથી બહાર કાઢી મૂકી શકાશે, અને તેના ગુનો સાબિત થતાં, તેને છ માસથી વધારે નહીં તેવી સાદી કેદની શિક્ષા થઈ શકશે. શરત એટલી કે ગુનેગારને સંસ્થાનમાંથી કાઢવાને માટે, અથવા જો ૧, ધિ ઇમિગ્રેશન રિસ્ટ્રિકરાન ઍક્ટ’ને જે રૂપમાં ગવર્નરની સંમતિ મળેલી તે રૂપમાં પાછળ . પા. ૨૬૦-૬૩ ઉપર આપવામાં આવ્યેા છે. ર. જીએ પા. ૨૩. ૩. તુએ પા. ૧૮૬ તથા પા. ૨૬૩. ૪. પાછળથી આ કલમને બદલે એ “અકિંચનને” લાગુ પાડતા સુધારા કરવામાં આવ્યા હતા; તુ મા. ૨૬૦. ૫. આ પેટા કલમ પાછળથી કાઢી નાખવામાં આવી હતી; એજન. ૬. આમાં પાછળથી બે વરસની અંદર’ એવા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા; તુએ પા. ૨૬૧.