પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૧
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૯૩ અને સ્ટીમર હૅન્ડની પાસે પહોંચી ગઈ. બંદર કપ્તાન તરફ્થી અઢી વાગ્યે હુકમ મળ્યો કે ઉતારુઓ ઊતરવા માટે છૂટા છે એવી તેમને ખબર આપો. અને ઉપસ્થિત થનાર અને હું સદરહુ નોટરી પણ સરકારનાં અને સરકારી અધિકારીઓનાં ઉપર જણાવેલાં કૃત્યો અને તેને કારણે થયેલા બધા નુકસાન કે હાનિ સામે વિરોધ કરીએ છીએ. આ પ્રમાણે ડરબન, નાતાલ ખાતે ઉપર જણાવેલા વરસ માસ અને દિવસે, આ નીચે સહી કરનાર સાક્ષીઓની હાજરીમાં કર્યું અને કાયદા મુજબ ઠરાવેલા રૂપમાં લખીને મંજૂર કરવામાં આવ્યું. સાક્ષીઓ : (સહી) જયૉર્જ ગુડરિક (સહી) ગૉડફ઼ વેલર [મિલર?] આરોગ્ય અધિકારી બંદર નાતાલ (પરિશિષ્ટ ૩) નકલ રવાના લૉટન પ્રતિ કૉલોનિયલ સેક્રેટરી મેરિત્સબર્ગ સ્ટીમર નાવરી (સહી) એફ. જે. રિન નિવેદન કરનાર (પરિશિષ્ટ ૪) નકલ (તાર) (સહી) જૉન એમ. કૂક નોટરી પબ્લિક વહાલા સાહેબ, આજ સવારના મર્ક્યુરી પત્રમાં વાંચ્યું કે ઉપર જણાવેલી સ્ટીમર પર કોઈ બીમારી ન હતી, અને આથી અમને જાણીને અત્યંત આશ્ચર્ય થાય છે કે એને કવૉરૅન્ટીનમાં રાખવામાં આવી છે. એને કવૉરૅન્ટીનમાં નાખવાનું કારણ જાણવા મળશે તો અમને આનંદ થશે. સત્વર ઉત્તર આપશો તો મોટી કૃપા સમજીશું. ડરબન, ૧૯ ડિસેમ્બર, ૧૮૯૬ તમારો સાચો, (સહી) દાદા અબદુલ્લા ઍન્ડ કંપની ૨૧ ડિસેમ્બર, ૧૮૯૬ બે સ્ટીમરો હૅન્ડ અને નાવરીએ ગયા માસની ૨૮મીએ અને ૩૦મીએ૧ મુંબઈ છોડયું અને ગયા શુક્રવારે અત્રે પહોંચી હતી. સ્ટીમર પર કોઈ બીમારી ન હોવા છતાં બંનેને ૧. સ્પષ્ટપણે આ ભૂલ છે. હૅન્ડ ૩૦મીએ અને નવરી ૨૮મી નવેમ્બરે નીકળી હતી, જીએ પા. ૧૪૧. ગાંધીજીએ ડૅન્ડ પર પ્રવાસ કર્યા હતા, તે પાતે મુંબઈથી તા. ૩૦ નવેમ્બર ૧૮૯૬ના રાજ વાઈસરોયને તાર કર્યા હતા. જીએ પા. ૯૯ અને પા. ૧૯૫, ગાં. ૨૦૧૩