પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૭
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૯૭ ત્રીજું. આ ઉષ્ણ ઋતુમાં લાંબા સમય સુધી બંદરની બહાર એક નાની સ્ટીમરમાં ૩૫૦ હિંદીઓને ગાંધી રાખવાનું પરિણામ શું આવે? — હિંદીઓને માટે અત્યંત ખતરનાક, (પરિશિષ્ટ ૮F) નકલ સાચા દિલથી તમારો, (સહી) જે. પેરોટ પ્રિન્સ, એમ.ડી. વહાલા સાહેબ, મુંબઈમાં હાલ ચાલતા પ્લેગ સંબંધે તમારી માહિતી માટે હું તમારા પ્રશ્નોના ઉત્તર ક્રમવાર આપીશ. ડિસેમ્બર ૨૨, ૧૮૯૬ પહેલું, ચેપ લાગ્યા પછી રોગનાં ચિહ્ન પ્રગટ થવાનો સમય સામાન્ય રીતે બેથી આઠ દિવસ ગણાય છે, જોકે સર વૉલ્ટર બ્રૉડબેન્ટ માને છે કે એ સમય થોડા કલાકથી માંડીને ૨૧ દિવસ સુધીનો હોઈ શકે. ૨૧ દિવસ એ ચેપ લાગ્યા બાદ રોગ દેખા દેવા માટેનો લાંબામાં લાંબો સમય હોય એમ લાગે છે. રવાના લૉટન પ્રતિ કૉલોનિયલ સેક્રેટરી મેરિત્સબર્ગ બીજું, મારા અભિપ્રાય મુજબ, જો ૨૧ દિવસની સફર દરમિયાન આરોગ્યનું શંકારહિત પ્રમાણપત્ર હોય તો વહાણ પર રોગ હોવાનો કો ભય ન ગણાય. ત્રીજું, એક બંધિયાર જગ્યામાં માણસોને મોટી સંખ્યામાં ગાંધી રાખવાથી હંમેશાં તંદુરસ્તી બગડવાનો સંભવ રહે છે, તેથી શકય હોય તો એ ટાળવું જોઈએ. (પરિશિષ્ટ ૯) નકલ (તાર) તમારો વિશ્વાસુ, (સહી) એન. એસ. હૅરિસન, એમ.ડી., બી.એ., કેન્ટાબ. કૉરૅન્ટીન બાબત જવાબની આતુરતાથી રાહ જોઉં છું. બંને સ્ટીમરો પાણી, ઘાસ-ખાણ અને ખોરાકી માટે સંકેત-સંદેશા મોકલે છે, (સહી) ગુડરિક, લૉટન અને કૂક