પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રતિ કૉલોનિયલ સેક્રેટરી પિટરમેરિત્સબર્ગ સાહેબ,

૪૮. કાલાનિયલ સેક્રેટરીને પત્ર નાતાલના હિંદી કોમના પ્રતિનિધિઓનો ઇરાદો, ગઈ બેઠક સમક્ષ રજૂ કરવામાં આવેલાં હિંદીઓને લગતાં બિલો જેનો છેલ્લો હપતો ગઈ કાલે ગૅઝેટમાં પ્રસિદ્ધ થયો છે, તે વિષે પરમ માનનીય સંસ્થાન મંત્રીને વિનંતીપત્ર મોકલવાનો છે, એ વિનંતીપત્ર હાલ તૈયાર થાય છે. તેથી મારે આપને વિનંતી કરવાની કે તે મળતાં સુધી એ બિલો બાબત સંસ્થાન મંત્રીને ખરીતો મોકલવાનું મુલતવી રાખશો. પરમ માનનીય જૉસેફ ચેમ્બરલેન સર વિલિયમ હન્ટર ટાન્ક્સ દ્વારા INCAS ભાવનગરી .. [મૂળ અંગ્રેજી] પિટરમેરિત્સબર્ગનું દફતરખાનું: ઉલ્લેખ સી. એસ. ઓ. ૩૭૮૯ ૯૭. ૪૯. મિ. ચેમ્બરલેનને તાર [ડરબન] જૂન ૨, ૧૮૯૭ આપનો આજ્ઞાંકિત સેવક, મો. ક. ગાંધી ડરબન, જૂન ૯, ૧૮૯૭ છેલ્લા અરજપત્રમાં જણાવેલાં હિંદીઓ બાબત બિલો કાયદા તરીકે ગૅઝેટમાં પ્રસિદ્ધ થયાં છે. અમારી નમ્ર વિનંતી; વિચારણા મુલતવી રાખશો. વિનંતીપત્ર તૈયાર કરી રહ્યા છીએ. હિંદીઓ [મૂળ અંગ્રેજી] સાબરમતી સંગ્રહાલયમાં રાખેલી દફતર નકલની છબી પરથી: એસ. એન. ૨૩૮૧. ૧. કૉરૅન્ટીન બિલ, વસાહતીઓ પર પ્રતિબંધ મૂકતું ખિલ, વેપારી પરવાના બિલ અને સ્વતંત્ર હિંદીઓના રક્ષણ બાબત બિલ વિષે આ ઉલ્લેખ છે. ૨. પરંતુ ખરીતેા કચારના મોકલાઈ ગયા હતા. જીએ પા. ૨૪૮