પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૩
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૨૬૩ ૧૮. આ કાયદાના અથવા આ કાયદા હેઠળના નિયમો કે ઉપ નિયમોના ભંગના બધા કેસો તથા ૧૦૦ પાઉંડથી વધતી નહીં તેવી દંડની તથા બીજી રકમોના દાવા મૅજિસ્ટ્રેટો ચલાવી શકશે. પત્રક નાતાલ સંસ્થાન આથી દાખલો આપવામાં આવે છે કે . ધંધા કે વેપાર ઉંમર.. યોગ્ય માણસ છે. સ્થળ પ્રતિ, ધિ કૉલોનિયલ સેક્રેટરી, સાહેબ, ૧૮૯૭ના કાયદા નં. મારું પૂરું નામ . . . છે. મારો ધંધો કે વેપાર વર્ષમાં થયો હતો. તા. પત્રક સ રહેવાસી . . . . ના, નો, નાતાલમાં વસાહતી તરીકે સ્વીકારવાને (સહી) .ના અમલમાંથી મુક્તિપાત્ર હોવાનો મારો દાવો છે. છે. છેલ્લા બાર માસથી મારું રહેવાનું સ્થળ છે. મારો જન્મ સ્થળે આપનો ઇત્યાદિ આજ રોજ તા. ૫મી મે, ૧૮૯૭ના રોજ ગવર્નમેન્ટ હાઉસ, નાતાલમાં આપ્યું. નામદાર ગવર્નરના હુકમથી. પરિશિષ્ટ ૩ થૉમસ કે. મરે કૉલોનિયલ સેક્રેટરી વૉલ્ટર હેલી હચિન્સન, ગવર્નર કાયદો “જયાબંધ અને છૂટક વેપારીઓને આપવાના પરવાનાને લગતો કાયદો સુધારવા બાબત.” ૧૮૯૬ના કાયદા નં. ૩૮ હેઠળના પરવાના ન હોય તેવા જથાબંધ અને છૂટક વેપારી- ઓના પરવાના આપવા પર નિયંત્રણ અને નિયમન મૂકવાનું આવશ્યક હોવાથી : નેક નામદાર સમ્રાજ્ઞી, નાતાલની રાજસભા તથા ધારાસભાની સલાહ અને સંમતિ અનુસાર, નીચેનો કાયદો કરે છે: ૧. કાયદો નં. ૧૯, ૧૮૭૨ની કલમ ૭૧ની પેટાકલમ (૪)માં જણાવેલા વાર્ષિક પર- વાનામાં થાબંધ વેપારીઓના પરવાનાનો સમાવેશ થશે.